પ્રભાસે આદિપુરુષ ફિલ્મ માટે અધધ આટલા કરોડ ચાર્જ લીધો , ભારતનો સૌથી મોંઘો અભિનેતા બન્યો?
બાહુબલી ફિલ્મ બાદ પ્રભાસ ગ્લોબલ આઈકન બની ગયો છે. જો કે પ્રભાસ ઘણી ફિલ્મો સાઈન નથી કરી રહ્યો પરંતુ તેની માંગ વધી રહી છે. આદિ પુરૂષ માટે 150 કરોડ વસૂલ્યા? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ દેશમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે આદિપુરૂષ માટે 150 કરોડ રૂપિયા લીધા […]
Continue Reading