“તારક મહેતા” સિરિયલના ડોક્ટર હાથી વાસ્તવિક જીવનમાં કેટલું ખાય છે? વાંચો અહેવાલ.
સબ ટીવીની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નું દરેક પાત્રનો એક અલગ જ અંદાજ છે. આ શોમાં ડોક્ટર હાથીની ભૂમિકા ભજવનાર અભિનેતા નિર્મલ સોની, આ શો વિશે માત્ર પોતાનો અભિપ્રાય આપ્યો હતો એટલુ જ નહી, પરંતુ તેમની અંગત જીવન વિશે પણ જણાવ્યું. નિર્મલ સોની કહે છે કે ‘હું મારી જાતને ખૂબ ખુશ માનું છું […]
Continue Reading