ટીવીની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ દીપિકા સિંઘ વીડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ‘દિયા ઔર બાતી’ ફેમ યો યો હની સિંહ અને ઇપ્સિતાના તાજેતરમાં રિલીઝ થયેલ સુપરહિટ ગીત ‘ફર્સ્ટ કિસ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
જુઓ વિડિયો
વીડિયોમાં દીપિકા સિંહ વીડિયોના ડાન્સ મૂવ્સ ચાહકોને ખુબ પસંદ આવ્યા છે. આ વીડિયોમાં અભિનેત્રીએ પિંક કલરનો ટોપ પહેરેલુ છે, સાથે સાથે ડેનિમ જીન્સ પણ ખૂબ સરસ લાગી રહ્યું છે. દીપિકા સિંહના અભિવ્યક્તિઓ અને ડાન્સ વીડિયો એકદમ જબરજસ્ત લાગે છે. ચાહકો આ અભિનેત્રીના વીડિયો પર ઘણી કમેંટ કરી રહ્યા છે અને તેને સારો એવો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.
દીપિકા સિંહનું અંગત જીવન વિષે
દીપિકા સિંહની કારકિર્દીની વાત કરીએ તો તેણીએ ‘દિયા ઔર બાતી હમ’ માં 2011 થી 2016 દરમિયાન સંધ્યા રાઠીની ભૂમિકા ભજવી હતી, જેમાં તેણે ચાહકોની જબરદસ્ત ફોલોઅવિંગ કરી હતી. આ પછી, 2018માં, તે વેબસીરીઝ ‘ધ રીઅલ સોલમેટ’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે કલર્સ ટીવી શો ‘કવચ … મહાશિવરાત્રી’માં પણ જોવા મળી હતી. દીપિકા સિંહ હસબન્ડના અંગત જીવન વિશે વાત કરીએ તો 2 મે 2014ના રોજ તેણે ટેલિવિઝન શોના ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા અને એક પુત્ર પણ છે.