અમિતાભ બચ્ચનની 14 ડબલ રોલ ફિલ્મો જેમાં તેમણે ડોન, ચોર, સિપાહીના પાત્રો ભજવ્યા હતા.
બોલિવૂડ ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘સર્કસ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને રણબીર સિંહ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના નામ પરથી તમે અંદાજો લગાવી દીધો હશે કે ‘ગોલમાલ’ અને ‘સિંઘમ’ સીરિઝ બાદ રોહિત શેટ્ટી દર્શકો માટે કોમેડીનું એક નવું અજાયબી લઈને આવી રહ્યા છે જેનું નામ ‘સર્કસ’ છે. આ […]
Continue Reading