જાણો કોણ છે સુપરસ્ટાર યશનો બોડીગાર્ડ અને KGF ફિલ્મમાં ખતરનાક વિલન બનનાર ગરુડા.
કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ ‘KGF-2’ સિનેમાઘરોમાં સફળતાના ઝંડા લહેરાવી રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. છેલ્લા 20 દિવસમાં આ ફિલ્મે દુનિયાભરમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. KGF-2 (હિન્દી) બાહુબલી 2 પછી બોક્સ ઓફિસ પર બીજી સૌથી વધુ કમાણી કરનાર દક્ષિણ ભારતીય ફિલ્મ બની છે. ફિલ્મે ઉત્તર ભારતમાં માત્ર 20 […]
Continue Reading