alpesh

ગબ્બર ઇઝ બેક : PASSના કન્વિનર અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે કર્યા મંજૂર.

ગુજરાત હાઈકોર્ટેમાં આજે અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા છેલ્લા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતા. અલ્પેશ કથીરિયાની સાથે 12 આરોપીને અગાઉ સેસન્સ કોર્ટે જામીન આપ્યા હતા. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનું જીવનપાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અમરેલીનાં ગોખરવાડાનાં વતની છે. તેમના પિતા રત્નકલાકારીનું કામ કરે છે. અલ્પેશ […]

Continue Reading