cross-train

જ્ઞાનની વાત : રેલગાડીના છેલ્લા ડબ્બા પર ક્રોસ માર્ક શા માટે બનાવવામાં આવે છે.

ભારતીય રેલ્વે એશિયામાં બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને વિશ્વનું ચોથું સૌથી મોટું એક રાજ્ય-માલિકીનું રેલ નેટવર્ક છે. પરિવહનની આ સુવિધા એ પરિવહનના સૌથી સરળ મોડ્સમાંની એક છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. અને આ લાખો લોકોને મંજીલ પર લઈ જવા, રેલ્વે દરરોજ લગભગ 13,000 ટ્રેનો ચલાવે છે. તમે પણ ટ્રેનમાં મુસાફરી […]

Continue Reading