ગુજરાતના વિદ્યાર્થીઓની કમાલ : પેટ્રોલ અને વીજળીથી ચાલતી હાઇબ્રિડ બાઇક બનાવી.
ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ એક હાઇબ્રિડ બાઇક વિકસાવી છે જે વીજળી અને પેટ્રોલ બંને પર ચાલશે. એએનઆઈના જણાવ્યા અનુસાર, વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ હાઇબ્રિડ બાઇકની બેટરી સંપૂર્ણ ચાર્જ બાદ 40 કિલોમીટર સુધી ચાલશે. એ.એન.આઇ. સાથે વાત કરતાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના ડીન ડો.મનીયરે જણાવ્યું હતું કે, હાઇબ્રિડ મોડેલ બનાવવાનું […]
Continue Reading