ફાસ્ટેગ દ્વારા ટોલ પર અધધ રેકોર્ડ કલેક્શન, જુઓ દરરોજ કેટલું કલેક્શન થાય છે.
દૈનિક ટોલ કલેક્શન ફાસ્ટેગ દ્વારા લગભગ 104 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા(NHAI)એ શુક્રવારે આ માહિતી આપી. NHAIએ જણાવ્યું હતું કે, 16 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલ કલેક્શનમાં સતત વધારો નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં મુસાફરોને ફાસ્ટેગ દ્વારા ટોલ ચાર્જ ચૂકવવાનું ફરજિયાત બનાવ્યું છે. NHAIએ એક નિવેદનમાં […]
Continue Reading