arvind-rathore

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરે અવસાન, ગુજરાતી સિનેમામાં શોકની લાગણી.

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ અમદાવાદમાં રહેતા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈપણ વ્યક્તિના સંપર્કમાં નહોતા. અમદાવાદમાં તેઓ પાલડી વિસ્તારમાં રહેતા હતા. અરવિંદ રાઠોડ પત્રકારમાંથી અભિનેતા બન્યા હતા. તેમણે ગુજરાતી તેમજ હિંદી એમ બંને ફિલ્મમાં કામ કર્યું છે. અરવિંદ રાઠોડ ગુજરાતી સિનેમામાં […]

Continue Reading