સરકારી નોકરી 2021 : ગુજરાત હાઇકોર્ટમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા કમ્પ્યુટર ઑપરેટરની કુલ 19 ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણીક લાયકાત, પગાર ધોરણ વગેરેની માહિતી આ આર્ટીકલમાં આપવામાં આવી છે. કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ ટોટલ પોસ્ટ : 19 GENERAL : 06 SC : 00 ST : 06 SEBC : […]
Continue Reading