PUBGને પછાડીને આ ગેમ કમાણીમાં નંબર 1 રહી, શું તમે આ ગેમ રમી છે?
વિશ્વભરમાં Honor of Kings મોબાઈલ ગેમ જાન્યુઆરી 2021ની સૌથી વધુ કમાણી કરનાર ગેમ બની ગઈ છે. જાન્યુઆરી 2021માં તેની આવક 267.3 મિલિયન ડોલર રહી હતી. ટેન્સન્ટ ગેમ્સથી ચીનમાંથી લગભગ 97 ટકા આવક થઈ છે. તે જ સમયે, થાઇલેન્ડથી 1% આવક પ્રાપ્ત થાય છે. જાન્યુઆરી 2020ની તુલનામાં Honor of Kings ગેમમાં 22 ટકાનો વધારો થયો છે. […]
Continue Reading