પહેલા ટેક્સી ચલાવી, પછી ન્યુઝીલેન્ડ પોલીસમાં પ્રથમ ભારતીય મહિલા બની! આ કહાની હૃદયને સ્પર્શી જશે.
ન્યુઝીલેન્ડથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. મનદીપ કૌર પ્રથમ ભારતીય મહિલા છે જે અહીં પોલીસનો ભાગ છે. આ સિદ્ધિ સુધી પહોંચવાની તેની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. મનદીપનો જન્મ પંજાબના કમાલુ ગામમાં થયો હતો, થોડા સમય પછી તે ચંદીગઢ આવી હતી. અહીં જ તેના લગ્ન થયા, બાળકો થયા અને પછી તે 1996માં ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ […]
Continue Reading