બેશરમી : વિરાટ કોહલીની 9 મહિનાની પુત્રી પર રેપની ધમકી કારણ કે કોહલીએ મોહમ્મદ શમીને સપોર્ટ કર્યો હતો.
બેશરમીની હદ વટાવીને કેટલાક લોકોએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની 9 મહિનાની બાળકી પર બળાત્કાર કરવાની ધમકી આપી. કારણ? ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી પોતાની જ ટીમના ખેલાડી મોહમ્મદ શમીને સપોર્ટ કરી રહ્યો છે. કોહલીએ ધર્મના આધારે ભેદભાવને ખોટો ગણાવ્યો અને મોહમ્મદ શમીનું સમર્થન કર્યું. 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતને પાકિસ્તાને હરાવ્યું હતું. […]
Continue Reading