તૈમારા ખીણ : રહસ્યોથી ભરેલી છે તૈમારા ખીણ, સ્ટ્રીટ લાઇટો ધ્રૂજવા લાગે છે, મોબાઈલનો સમય અને તારીખ બદલાય જાય છે.
ભારતમાં ઘણી રહસ્યમય જગ્યાઓ છે. જ્યાં ક્યાં તો જવાની મનાઈ હોય છે અથવા તો અહીં જનારા લોકો સાથે કોઈ અજીબ કે ખરાબ ઘટના બને છે. આનો અર્થ એ નથી કે દરેક જગ્યાએ માત્ર ભૂતનો પડછાયો છે. કેટલીક જગ્યાએ એવું પણ લાગે છે કે કદાચ આપણે અહીં આવ્યા છીએ અથવા કોઈ સંબંધની લાગણી છે. આવી જ […]
Continue Reading