વાયલેટ જેસોપ : એ નર્સ જે ટાઈટેનિક દુર્ઘટનામાં બચી ગયેલી અને તેની વાર્તા આખી દુનિયાને સંભળાવી. વાંચો વિગતે.
15મી એપ્રિલ 1912ની એ રાત્રે ડ્રીમ જહાજ ‘ટાઈટેનિક’ સમુદ્રના મોજાને ફાડીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી રહ્યું હતું. ક્યારેય ન ડૂબી શકે તેવા આ જહાજની સફરમાં જહાજના તમામ મુસાફરો મગ્ન હતા. નર્સ વાયોલેટ જેસપ તે મુસાફરોમાંની એક હતી. વાયલેટ જેસોપ એ મહિલા છે જેણે ડૂબતા ટાઇટેનિકની ભયાનકતાને પોતાની આંખો સામે જોઈ હતી. ડૂબતા જહાજ […]
Continue Reading