શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્લેડ, રેઝર, ટ્રીમરની શોધ પહેલા લોકો પ્રાચીન સમયમાં કેવી રીતે દાઢી કરતા હતા.
ભલે આજના સમયમાં દાઢી રાખવી ફેશનેબલ બની ગઈ છે, પરંતુ જૂના જમાનામાં લોકો મોટી દાઢીને સારી ન માનતા હોવાથી દાઢી મુંડાવતા હતા. તે દિવસોમાં શેવિંગ જેટલું જ મહત્ત્વનું હતું એટલું જ મુશ્કેલ હતું. આજે ભલે ટ્રીમર અને બ્લેડ રેઝર બધું આવી ગયું હોય અને દાઢી કરવી સરળ બની ગઈ હોય, પણ જૂના જમાનામાં એવું નહોતું. […]
Continue Reading