સરિયા અબ્બાસી : બહાદુર કેપ્ટન, જે અરુણાચલમાં LAC પર એન્ટી એરક્રાફ્ટ ગન L-70 સાથે ઉભી છે.
પૂર્વી લદ્દાખ અને અરુણાચલમાં ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતીય સેનાએ અરુણાચલના તવાંગમાં એન્ટી એરક્રાફ્ટ ગન L-70 તૈનાત કરીને તેની ક્ષમતા વધારવાની દિશામાં એક પગલું ભર્યું છે. માહિતી અનુસાર, એલ -70 તમામ પ્રકારના માનવરહિત વાહનો, માનવરહિત યુદ્ધ વિમાનો, હેલિકોપ્ટર અને આધુનિક વિમાનોને નિશાન બનાવવામાં સક્ષમ છે. ખાસ વાત એ છે કે ભારતીય સેનાની […]
Continue Reading