ભારતના 5 સૌથી અનોખા રેલવે સ્ટેશનો, આમાંથી એક સ્ટેશન પર જવા માટે વિઝા પણ લેવા પડે છે.
ભારતમાં કુલ 7,325 રેલવે સ્ટેશન છે. આવા એકથી વધુ રેલવે સ્ટેશન છે જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. ઘણા રેલવે સ્ટેશનો તેમના લાંબા પ્લેટફોર્મ અને મોટાભાગના પ્લેટ ફોર્મ માટે પ્રખ્યાત છે, પરંતુ આજે અમે તમને દેશના કેટલાક આવા રેલવે સ્ટેશન વિશે જણાવીશું જે તેમની વિશિષ્ટતા માટે જાણીતા છે. તો ચાલો જાણીએ કે આ રેલવે સ્ટેશનોમાં […]
Continue Reading