ગૂગલ મેપ્સ પર જોવા મળતો રહસ્યમય ટાપુનો આ ફોટો શું આ બીજી દુનિયાનો દરવાજો છે ? વાંચો વિગતે.
ડિટેક્ટીવ વાર્તાઓ, નવલકથાઓમાં, ઘણીવાર રહસ્યમય ઘર, સ્થળ, જહાજ, ટાપુ, જંગલ જેવું કંઈક હોય છે. આવા મકાનો પણ વાર્તાના વળાંકનું કારણ બને છે. આવો જ એક રહસ્યમય ટાપુ ગૂગલ મેપ પર પણ જોવા મળ્યો છે. આ બ્લેક હોલ જેવા ટાપુને જોઈને ઈન્ટરનેટ સેના ચોંકી ગઈ છે. આ શું છે, તે ક્યાંથી આવ્યું, તે કેવી રીતે બન્યું, […]
Continue Reading