ઘડિયાળની દુકાન પર દરેક ઘડિયાળમા સમય 10:10 પર સેટ કેમ હોય છે, જાણો વિગતે.
તમે અમુક સમયે ઘડિયાળના શોરૂમની મુલાકાત લીધી હશે અથવા તમારા ઘરે નવી ઘડિયાળ આવી હશે. જો તમે નોંધ્યું હશે કે નવી ઘડિયાળમાં, સમય ઘણીવાર 10:10 પર સેટ કરવામાં આવે છે. દીવાલ ઘડિયાળ હોય કે ટાઈમપીસ કે કાંડા ઘડિયાળ, આ સમય તમામ નવી ઘડિયાળોમાં બતાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ […]
Continue Reading