સાવધાન : એવી 7 રીતો જેનો ઉપયોગ કરીને હેકર આપણાં પૈસા ઉપાડી લે છે, જેની પહેલા આપણાં મગજની લાઇટ થતી નથી.
ડિજિટલ યુગમાં છેતરપિંડી કરવાની પદ્ધતિ કેટલી ઝડપી બની ગઈ છે. ભારતમાં સાયબર ક્રાઈમના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સાયબર ક્રાઈમના જાળામાં કોણ ફસાઈ જાય છે તેની કોઈને ખબર નથી. એક રિપોર્ટ અનુસાર, સાયબર ઠગ્સ 24-37 વર્ષની વયના લોકોને શિકાર બનાવે છે. જેમાં દુઃખની વાત એ છે કે શિક્ષિત લોકો પણ આ સાયબર ગુનેગારોની યુક્તિઓ […]
Continue Reading