એવું શું થયું કે કુંભકર્ણ મહિનાઓ સુધી સૂતો હતો? આની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.
તમે લોકોને એવું કહેતા સાંભળ્યા જ હશે કે ‘બંદૂકમાંથી ગોળી નીકળી અને મોઢામાંથી શબ્દ નીકળે, એકવાર નીકળી જાય પછી પાછી આવતી નથી.’… એ વાત 100% સાચી છે. તેથી જ વડીલો કહે છે કે બોલતી વખતે કાળજી રાખવી જોઈએ. જો તમે આજ સુધી આ વાત ના સમજ્યા હોય તો આજે તમે ચોક્કસ સમજી જશો, કારણ કે […]
Continue Reading