ભારતમાં બની રહેલી સંસદ ભવનનો ત્રિકોણ આકાર શા માટે રાખવામા આવ્યો ? જાણો કારણ.
દેશમાં નવી બની રહેલી સંસદ ભવનની શરૂઆતની તસવીર સામે આવી છે. તાતા પ્રોજેક્ટ્સ લિમિટેડ હેઠળ નિર્માણ પામેલા આ નવા મકાનનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ નવી સંસદ ભવનની બિલ્ડિંગની શૈલી ત્રિકોણા આકારની હશે. આ બિલ્ડિંગ તેના કદને કારણે પણ ચર્ચામાં છે. ચાલો જાણીએ વિસ્તારથી.. […]
Continue Reading