રસ્તા પર આવીને 50 એર હોસ્ટેસે અચાનક પોતાના કપડાં ઉતારી નાખ્યા, કારણ જાણીને ચોંકી જશો.
ઈટાલીમાં લોકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે નવી રાષ્ટ્રીય એરલાઈન્સ કંપનીની ઘણી એર હોસ્ટેસે પોતાના કપડા ઉતારીને પોતાની જ કંપનીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. વાસ્તવમાં, ઇટાલીની નવી એરલાઇન કંપની ITA એરવેઝમાં પગાર કાપ પર તમામ એર હોસ્ટેસ ગુસ્સે થઈ ગઈ છે. એર હોસ્ટેસનો આરોપ છે કે તેમની સખત મહેનતના કારણે કંપની સફળતાના આસમાન પર […]
Continue Reading