આનંદ મહિન્દ્રાએ વાયદો પૂરો કર્યો, નીરજ ચોપરાને ભેટમાં આપી એક શાનદાર કાર.
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને આનંદ મહિન્દ્રાએ એક શાનદાર કાર આપીને પોતાનું વચન પૂરું કર્યું. જે કાર નીરજ ચોપરાને આપવામાં આવી છે. તે ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવે છે. એથ્લેટ કાર પર બરછી ફેંકતો તેની બાજુમાં 87.58 લખેલું હતું. આ એટલા માટે લખાયું છે કારણ કે નીરજ ચોપરાએ પણ ગોલ્ડ મેડલ જીતવા માટે […]
Continue Reading