લવ સ્ટોરી : રતન ટાટા ચાર વખત લગ્ન કરતા કરતાં રહી ગયા, 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે લગ્ન કરી શક્યા નહીં.
રતન ટાટા, એક એવું નામ જે ઉદ્યોગપતિ તરીકે ઓળખાય નહીં પણ આઇડોલ, આઇકોન તરીકે ઓળખાય છે. તેના વ્યવસાયને વિસ્તૃત કરવા ઉપરાંત, ટાટા ગ્રુપે સમાજ માટે ઘણું કર્યું છે, કરી રહ્યું છે. ટાટા ગ્રુપના ચેરમેન એમિરિટસ રતન ટાટાનું જીવન માત્ર અનુકરણીય જ નથી પરંતુ ઘણા લોકો માને છે કે અન્ય ઉદ્યોગપતિઓએ પણ તેમની પાસેથી શીખવું જોઈએ. […]
Continue Reading