આત્મનિર્ભર વૃદ્ધ : 98 વર્ષની ઉંમરે ચણા વેચવાવાળા દાદાની ભાવુક કહાની. જુઓ વિડિયો.
ઘણી વાર આપણે ઉંમરને ટાંકીને ઘણી વસ્તુઓ કરવાથી દૂર રહીએ છીએ. પછી, તે વાત કારકિર્દીમાં જોખમ લેવાની હોય કે સારા જીવનસાથીને શોધવાની હોય. આ સમય દરમિયાન, અમે તે લોકો તરફ ધ્યાન આપવાનું ભૂલી જઇએ છે, જેઓ 80-90 વર્ષની ઉંમરે પણ અદભૂત કામ કરી રહ્યા છે. જો તમે તમારી આજુબાજુ જુઓ તો તમને ઘણા લોકો મળશે […]
Continue Reading