જાણો IAS, IPS, IRS અધિકારીઓમાં કોનો પગાર સૌથી વધુ હોય છે, કયા કયા ભથ્થાં મળે છે.
ભારતનો દરેક યુવક યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પાસ થવાનું સપનું જુએ છે, પરંતુ તેમાં સફળ થવું દરેક વ્યક્તિની આવડતની વાત નથી. આ ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. દેશમાં દર વર્ષે લાખો યુવાનો IAS અને IPS ઓફિસર બનવાના સપના સાથે સિવિલ સર્વિસની પરીક્ષામાં બેસે છે. આ મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે યુવાનો વર્ષોથી મહેનત […]
Continue Reading