કેપ્ટન વિક્રમ બત્રા પર બનેલી ફિલ્મ શેરશાહ જોયા બાદ કારગિલ યુદ્ધના વીર શહીદના પરિવારે કહ્યું કઈક આવું.
કારગિલ યુદ્ધના હીરો શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર બનેલી ફિલ્મ ‘શેરશાહ’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. ટ્વિટરથી ફેસબુક સુધી ‘શેરશાહ’ ફિલ્મ રિલીઝ થતાં જ દરેક જગ્યાએ ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના અભિનયની સામાન્યથી વિશેષ પ્રશંસા થઈ રહી છે. શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના પરિવારે શું કહ્યું? કારગિલ યુદ્ધના હીરો શહીદ કેપ્ટન […]
Continue Reading