ઉંમર માત્ર દસ વર્ષની છે પણ હિંમત અદભૂત છે, પગ વગરની આ નાની જિમ્નાસ્ટ બની લોકો માટે પ્રેરણા. જુઓ વિડિયો.
માનવ શરીરના દરેક અંગનું પોતાનું વિશેષ મહત્વ છે. એક પણ અવયવનો અભાવ વ્યક્તિને મૂળમાં તોડી નાખે છે. શારીરિક વિકલાંગતાના કારણે ઘણા લોકો તેમના જીવનથી કંટાળી જાય છે, પરંતુ આ 10 વર્ષની બાળકી અલગ છે. આ છોકરી પાસેથી શીખવું જોઈએ કે તેણી તેની ખામીઓ સામે લડીને કેવી રીતે આગળ વધતી હશે. 10-year-old Paige Calendine of Ohio […]
Continue Reading