Blog

fastag

કામની વાત : ફાસ્ટેગ ક્યાંથી ખરીદી શકશો? ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે? કેટલાં રૂપિયામાં મળશે?

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2021થી તમામ ફોર વ્હીલર્સ પર ફાસ્ટેગ લગાવવો ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે આ તમામ વાહનોમાં ફાસ્ટેગ લગાવ્યા બાદ રોકડ ચુકવણી કરવા માટે ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે. ફાસ્ટેગ ન હોય તેવા વાહનોને થર્ડ પાર્ટી વીમો પણ આપવામાં આવશે નહીં. માર્ગ […]

Continue Reading
scorpian man

આ શખ્સની ઝેરના વેપાર દ્વારા લાખોની કમાણી. વાંચો અહેવાલ.

તમે ફળો અને શાકભાજીનું વાવેતર કરતા ખેડુતોની સાથે ઘણા ઉદ્યોગપતિઓની સફળતાની વાતો ઘણી વાંચી હશે. પરંતુ દુનિયામાં એક વ્યક્તિ એવી પણ છે જે વીંછીનું ઝેર વેચીને ધનવાન બની ગયો છે. હકીકતમાં, ઇજિપ્તની રાજધાની કૈરોમાં રહેતો મોહમ્મદ હમદી બોશતા નામનો 25 વર્ષિય વ્યક્તિ નમ કંપનીનો માલિક છે. હમદી આટલા મોંઘા ભાવે ઝેર વેચે છે, કે એકવાર […]

Continue Reading
smartphone

સ્માર્ટફોનની ખરીદી પર 9000 રૂપિયા સુધીની છૂટ, આજે છેલ્લો મોકો.

એમેઝોન પર ચાલતી ફેબ ફોન્સ ફેસ્ટ આજે પૂરી થવા જઈ રહી છે. આ પરિસ્થિતિમાં, જો તમે સારા ડિસ્કાઉન્ટથી તમારો મનપસંદ સ્માર્ટફોનને ખરીદવા માંગતા હો, તો આજે તમારા માટે આ છેલ્લી તક છે. આ સેલમાં લોકપ્રિય કંપનીઓના સારા સ્માર્ટફોન પર 9 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહયું છે. આ સિવાય એચડીએફસી બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ […]

Continue Reading
test squad

બોક્સિંગ ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન. જાણો કોને મળી તક.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની અંતિમ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ, શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ, બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ડેબ્યુ ટેસ્ટ મેચ રમશે. આ સિવાય રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં વાપસી કરી ચુક્યો છે. […]

Continue Reading
chameleon

દુનિયાના 5 એવા જીવો જે કાચિંડાની જેમ રંગ બદલે છે, જાણો ક્યાં ક્યાં છે?

તમે સાંભળ્યું જ હશે કે કાચિંડો પોતાના શરીરનો રંગ બદલી શકે છે. કાચિંડો તેમના સ્વભાવ માટે ખૂબ પ્રખ્યાત છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કાચંડો એકમાત્ર એવો છે જે રંગોને બદલવામાં માહિર છે, પરંતુ વિશ્વમાં આ એક જ એવો જીવ નથી. વિશ્વમાં બીજા ઘણા પ્રાણીઓ છે, જે રંગો બદલવામા કાચિંડા કરતાં વધુ ઝડપી […]

Continue Reading
divorce

વિશ્વનો એક એવો દેશ, જ્યાં પતિ-પત્ની છૂટાછેડા લઈ શકતા નથી.

સમગ્ર વિશ્વના દેશોમાં પરંપરાઓ અને છૂટાછેડાના કાયદા છે અને મોટી સંખ્યામાં છૂટાછેડાના કિસ્સા પણ બનતા હોય છે. જ્યારે વિવાહિત જીવનનો માર્ગ ખૂબ જ મુશ્કેલ બની જાય, તો પછી લોકો છૂટાછેડા લઈ એક નવી જીન્દગી જીવવાનો રસ્તો અપનાવે છે. છૂટાછેડા મેળવવા માટે લગભગ દરેક દેશમાં અલગ અલગ કાયદા પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ વિશ્વમાં એક દેશ […]

Continue Reading
hritik sussan

બોલીવૂડના આ સેલિબ્રિટીના ડિવોર્સ દેશના સૌથી મોંઘા ડિવોર્સ? જાણો કિંમત.

મુંબઈમાં ક્રિકેટર સુરેશ રૈના,ગુરૂ રંધાવા સહિત 27 હસ્તીઓ અને 7 કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 188, 269 અને 34 હેઠળ કોરોના નિયમો તોડવા અને મોડી રાત સુધી પાર્ટી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. ઋતિક રોશનની પૂર્વ પત્નિ સુઝાન અને સિંગર ગુરુ રંધાવા સહિત ક્લબમાં અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ધરપકડ બાદ સેલિબ્રિટીઓને પણ મુક્ત કરવામાં […]

Continue Reading
WhatsApp

વોટ્સએપ પર કોની સાથે કેટલી વાત કરી? જાણો આ રીતે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, વોટ્સએપ ઉપયોગકર્તાઓમાં ચેટિંગ અને વિડિઓ કોલિંગનું સૌથી મહત્વનુ સાધન બની ગયું છે. કોરોના મહામારી દરમ્યાન પોતાના સગાવહાલાથી અંતરની લાગણી ઘટાડવા માટે વિડિઓ કોલિંગ એ એક સરળ રીત છે. એવા કેટલાક સંપર્કો પણ છે કે જેની સાથે આપણે સૌથી વધુ ચેટ કરીએ છીએ અને જો તમારે એ જાણવું હોય કે તમે વોટ્સએપ પર […]

Continue Reading
app

પાંચ સરકારી એપ જે તમારા ફોનમાં હોવી જ જોઈએ, જાણો કઈ કઈ છે?

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઘણી બધી મોબાઇલ ઉપયોગી એપ્લિકેશનો છે, પરંતુ આ એપ્લિકેશન્સની વિશ્વસનીયતા વિશે હંમેશાં શંકા રહે છે. ભારત સરકાર પાસે પણ ઘણી સત્તાવાર એપ્લિકેશનો છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ ઉપયોગી છે. આજે અમે તમને તે સરકારી મોબાઇલ એપ્સ વિશે જણાવીશું, જે તમારા માટે ખૂબ ઉપયોગી […]

Continue Reading
IDBI bank

IDBI બેંકમાં ગ્રેજ્યુએટ માટે બમ્પર ભરતી, જાણો લાયકાત સહિતની વિગતો અહીં.

જો તમે કોઈ બૅન્કિંગ સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ સુવર્ણ તક છે. ઔદ્યોગિક વિકાસ બેંક ઓફ ઈન્ડિયા(IDBI)એ નિષ્ણાંત અધિકારીઓની જગ્યાઓ બહાર પાડી છે. આ પોસ્ટ્સ માટે ઑનલાઇન નોંધણીની પ્રક્રિયા 14 ડિસેમ્બર, 2020થી શરૂ થઈ ગઈ છે. નોંધણી શરૂ થયા પછી, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 7 જાન્યુઆરી, 2021ના રોજ અથવા તે […]

Continue Reading