ક્રિસમસ પર તમારા મિત્રોને વોટ્સએપમાં આ રીતે સ્ટિકર મોકલો.જાણો કેવી રીતે.
લોકો હજી પણ કોરો મહામારીના કારણે મોટા પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. આવી પરીસ્થિતિમાં, નાતાલના પ્રસંગે એક બીજાને શુભેચ્છાઓ આપવાનો શ્રેષ્ઠ રસ્તો વોટ્સએપ છે. વોટ્સએપ સ્ટીકરોની મદદથી, તમે તમારા પ્રિયજનોને નાતાલની શુભેચ્છાઓ મોકલી શકો છો. કારણ કે ટેક્સ્ટ સંદેશાઓ કોઈ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવવાની જૂની રીત બની ગઈ છે. હવે ઉપયોગકર્તાઓ ઓછા સમયમાં વધુ રસપ્રદ […]
Continue Reading