3 મિત્રોએ મળીને બનાવ્યું એક એવું AI ઉપકરણ જે તમને રોડ અકસ્માતથી બચાવી શકે છે. જાણો કેવી રીતે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સમગ્ર વિશ્વમાં 5-29 વર્ષની વયના લોકોમાં માર્ગ અકસ્માતો મૃત્યુનું એક મુખ્ય કારણ છે. દર વર્ષે લગભગ 10 લાખ 35 હજાર લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ભારતની વાત કરીએ તો અહીં દર વર્ષે લગભગ 5 લાખ રોડ અકસ્માતો થાય છે, જેમાં લગભગ 1.5 લાખ લોકો મોતને ભેટે છે, જ્યારે બાકીના […]
Continue Reading