ફ્રાન્સની રાણી ક્વીન મેરીના એન્ટોનેટના ડાયમંડ બ્રેસલેટની હરાજી થઈ, કિંમત જાણીને ચોંકી જશો.
ફ્રાન્સના રાજા લુઇસ સોળમાની પત્ની મેરી એન્ટોઇનેટના હીરાના બ્રેસલેટની મંગળવારે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં, રાણી એન્ટોઇનેટનું બ્રેસલેટ 8.34 મિલિયન ડોલર(લગભગ 61,98,79,257 કરોડ રૂપિયા)માં વેચાયું હતું.રાણી એન્ટોઇનેટની જ્વેલરીની સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં વેચાયેલા બ્રેસલેટમાં 112 હીરા જડેલા હતા અને એક બ્રેસલેટનું વજન 97 ગ્રામ હતું. બ્રેસલેટ પણ સોના અને ચાંદીથી શણગારેલું હતું. […]
Continue Reading