ઐતિહાસિક ક્ષણ : જ્યારે JRD ટાટાએ 89 વર્ષ પહેલા 25 કિલો પત્રો લઈને ઉડાન ભરી હતી.
15 ઓક્ટોબરની તારીખ ખૂબ જ ખાસ છે. 89 વર્ષ પહેલા 1932માં આ દિવસે, જેઆરડી ટાટાએ ભારતની પ્રથમ વ્યાપારી ઉડાન ભરી હતી. જેઆરડીએ ટાટા એરલાઇન્સની આ ફ્લાઇટ કરાચીથી મુંબઇનીહતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં મુસાફરોને બદલે 25 કિલોના પત્રો મોકલવામાં આવ્યા હતા. આ સિંગલ એન્જિન એરક્રાફ્ટનું નામ ‘દે હવિલેન્ડ પાસ મોથ’ હતું, જે ટાટા […]
Continue Reading