અજબ-ગજબ : દુનિયાના એક રહસ્યમય તળાવની કહાની, જ્યાં વીજળી સતત ચમકતી રહે છે.
દુનિયાને ચોંકાવી દેનાર આ રહસ્યને ‘બીકન ઓફ મરાકાઇબો’ કહેવામાં આવે છે. તેના ઘણા અન્ય નામો છે, જેમ કે કેટાટુમ્બો લાઈટનિંગ, એવરલાસ્ટિંગ સ્ટ્રોમ, ડ્રામેટિક રોલ ઓફ થન્ડર. આ સ્થળને વિશ્વનું કુદરતી પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. એક અહેવાલ મુજબ, વેનેઝુએલામાં કેટાટુમ્બો નદી લેક મારકાઇબો સાથે જોડાય છે તે સ્થળે વર્ષમાં 260 તોફાની દિવસો હોય છે. […]
Continue Reading