ભારતીય ચલણ : જાણો 1 થી 2000 રૂપિયાની નોટો પર કોનું અને ક્યાનું ચિત્ર છપાયેલું છે.
ભારતમાં સમયાંતરે ચલણમાં ફેરફાર થયા છે. મુઘલ કાળથી લઈને આઝાદી પછીના સમય સુધી દેશના ચલણમાં અનેક વખત મોટા ફેરફારો જોવા મળ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી. આજે RBI એક્ટ 1934 હેઠળ ચલણ બહાર પાડે છે. રિઝર્વ બેંક દ્વારા […]
Continue Reading