જાણો કોણ છે ‘હરેકલા હજબ્બા’ જે ‘પદ્મશ્રી’ લેવા માટે શરીર પર ધોતી અને ગળામાં ગમછા પહેરીને ઉઘાડપગે આવ્યા હતા.
મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં ‘પદ્મ પુરસ્કાર’ના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કર્ણાટકના રહેવાસી 65 વર્ષીય હરેકલા હજબ્બાને શિક્ષણ ક્ષેત્રે સામાજિક કાર્ય કરવા બદલ દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માન પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન જ્યારે 65 વર્ષીય હરેકલા હજબ્બાનું નામ લેવામાં આવ્યું તો તેમને જોઈને લોકોની આંખો ફાટી […]
Continue Reading