વોકિંગ પામ ટ્રી : કુદરતના ખોળામાં હાજર વિચિત્ર વૃક્ષ જે વર્ષમાં કેટલાય મીટર ચાલે છે.
વાર્તાઓમાં, તમે અજીબોગરીબ વૃક્ષોનો ઉલ્લેખ ઘણી વાર સાંભળ્યો હશે, જે માણસોને ખાય છે અથવા માણસોનો પીછો કરે છે. જો કે, આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પરંતુ કુદરતમાં ઘણા વૃક્ષો અને છોડ છે, જે તેમની વિચિત્ર લાક્ષણિકતાઓ માટે જાણીતા છે, જેમ કે પિચર પ્લાન્ટ, જે જંતુઓને પકડે છે. તેમજ, જંગલોમાં […]
Continue Reading