મુંબઈનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બન્યો, તેણે 157 ઘોલ માછલી 1.33 કરોડમાં વેચી.
મહારાષ્ટ્રના પાલઘરનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો. એક અહેવાલ મુજબ 157 ઘોલ માછલીઓ આ માછીમારની જાળમાં ફસાઈ ગઈ છે. પાલઘર જિલ્લાના મુર્બે ગામના ચંદ્રકાંત તારે ચોમાસાને કારણે માછીમારી પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ 28 ઓગસ્ટના રોજ પ્રથમ વખત તેમની બોટ સમુદ્રમાં લીધી હતી. માછીમારી કરતી વખતે, તેને લાગ્યું કે તેની જાળ ખૂબ ભારે થઈ ગઈ […]
Continue Reading