4g internet

ફોન હેંગ થઈ રહ્યો છે? આ સેટિંગથી સમાધાન કરો.

આજના ટેક્નોલોજીના યુગમાં સારા પ્રોસેસર અને વધુ સ્ટોરેજવાળા ફોન બજારમાં આવી ગયા છે, પરંતુ જો તમારી પાસે જૂનો ફોન છે અને તમે તેના હેંગ થઈ જવાથી પરેશાન છો, તો આ ટિપ્સ તમારા માટે છે. તમે ફક્ત આ પાંચ બાબતો ધ્યાનમાં રાખશો. આ પછી, તમે જોશો કે તમારો ફોન માખણની જેમ કેવી રીતે ચાલવાનું શરૂ થઈ […]

Continue Reading
iPhone foldable

ફેસબુકને પછાડીને 2020માં સૌથી વધુ કઈ એપ્લિકેશન ડાઉનલોડ થઈ? વાંચો અહેવાલ

ટીકટોક પર ભારતમાં પ્રતિબંધ હોઈ શકે છે, પરંતુ આ ચીની એપનો નવો રેકોર્ડ છે. 2020માં ટિકટોક ફેસબુક એપ્લિકેશન કરતા વધારે ડાઉનલોડ કરવામાં આવ્યુ છે. એપ એનીના રિપોર્ટ અનુસાર , ટિકટોક ટોપ ડાઉનલોડ કરેલી એપ્સની લિસ્ટમાં ત્રણ ક્રમનો કૂદકો લગાવ્યો છે. ટિકટોક પછી, 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન્સની લિસ્ટમાં ફેસબુક બીજા ક્રમે છે. ડેટા એનાલિટિક્સ […]

Continue Reading
WhatsApp

એમેઝોન-ફ્લિપકાર્ટ જેવી સુવિધા હવે વોટ્સએપમાં. જાણો કેવી રીતે કામ કરશે.

છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર શોપિંગ પર વધુ ધ્યાન આપવા લાગી રહી છે. તે કંપનીની વ્યૂહરચનાનો એક ભાગ છે. તાજેતરમાં, વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં ખરીદી માટે ડેડીકેટેડ બટન આપવામાં આવ્યું હતું. વોટ્સએપે હવે કાર્ટની શરૂઆત કરી દીધી છે. લેટેસ્ટ અપડેટમાં Add to cartનું બટન આપવામાં આવ્યું છે. જો તમે કોઈપણ ઇ-કોમર્સ સેવાનો ઉપયોગ કર્યો […]

Continue Reading
google

2020માં ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ થયું? ગૂગલે જાહેર કર્યો રિપોર્ટ.

વિશ્વના સૌથી લોકપ્રિય સર્ચ એન્જીન ગૂગલે આ વર્ષે ‘યર ઇન સર્ચ 2020’ રજૂ કર્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે લોકોએ સૌથી વધુ શું શોધ્યું. ગૂગલે વૈશ્વિક અને ભારત બંનેના ટોચના ટ્રેંડિંગ સર્ચ રિઝલ્ટ જાહેર કર્યા છે. અહીં તમને વિશ્વના સર્ચ પરિણામો વિશે જણાવીશું. વૈશ્વિક બજાર વિશે વાત કરતાં, ‘કોરોના વાયરસ’ સર્ચ પરિણામોમાં […]

Continue Reading
Corona Vaccine

કોરોના રસી : જાણો કઈ મોબાઇલ એપથી રસીની ડીલિવરી થશે?

કોવિડ -19 રસી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવું ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે, જેને CO-WIN તરીકે ઓળખવામાં આવશે. સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે આ એક મોબાઈલ એપ્લિકેશન છે જેનું નામ CO-WIN હશે, જ્યાં લોકો રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ એપનો ઉપયોગ રસીના ડેટા રેકોર્ડિંગ માટે કરવામાં આવશે. આ ઉપરાંત, આ […]

Continue Reading
WhatsApp

વોટ્સએપ ટિપ્સ : જાણો કેવી રીતે ઓરિજનલ સાઈઝમાં ફોટો અને વિડિયો મોકલી શકાય?

ઘણીવાર જોવામાં આવે છે કે તમે ફોન પરથી કોઈ સારો ફોટો ક્લિક કરો છો. પછી આ ફોટા અને વિડિઓ કોઈ મિત્ર અથવા સંબંધીને મોકલો છો. આવી સ્થિતિમાં, જ્યારે આ ફોટો અને વિડિઓ તે મિત્ર અથવા સંબંધી સુધી પહોંચે છે, તો પછી તેની ગુણવત્તા બગડે છે. જો કે આ સમસ્યાથી બચી શકાય છે. ખરેખર, વોટ્સએપ પર […]

Continue Reading
app

ગૂગલ-ફેસબુકને સમાચારો માટે આ દેશમાં ચૂકવણી કરવી પડશે.જાણો ક્યાં દેશમાં?

ઑસ્ટ્રેલિયન સરકાર બુધવારે સંસદમાં એક ઠરાવ રજૂ કરવા જઇ રહી છે, જેમાં આ કંપનીઓ ખાસ કરીને ગુગલ અને ફેસબુક પર ઇન્ટરનેટ મીડિયા પર સમાચાર મુકવા માટે આ બંને કંપનીએ ચૂકવણી કરવી પડશે. નાણાં પ્રધાન જોશ ફ્રીડનબર્ગે કહ્યું છે કે સંસદસભ્ય સમિતિમાં તથ્યોની તપાસ કર્યા પછી સંસદમાં મત આપવા માટે ન્યૂઝ મટિરિયલનો ડ્રાફ્ટ આવતા વર્ષે સંસદમાં […]

Continue Reading
5g net jio

આ કંપની 5 જી નેટવર્ક લાવનારી પહેલી ભારતીય કંપની બનશે, જાણો ક્યારે લોન્ચ થશે?

રિલાયન્સ જિઓ 5 જી નેટવર્ક પર વધુને વધુ કામ કરી રહી છે. તેની જાહેરાત ખુદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કરી છે. ભારતીય મોબાઇલ કોંગ્રેસ (IMC) કાર્યક્રમને સંબોધન કરતાં મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિઓ ભારતમાં 5 જી ક્રાંતિ લાવવાની અગ્રણી કંપની બનશે. તેમણે કહ્યું કે રિલાયન્સ જિયો 2021ના મધ્ય સુધીમાં તેનું 5 જી નેટવર્ક […]

Continue Reading
waterproof cell

તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ છે કે પાણી પ્રતિરોધક છે? વાંચો અહેવાલ.

એપલને તેના આઈફોન 12 ને પાણીના પ્રતિકારના દાવા ખોટી હોવાનું માનીને ઇટાલીમાં 12 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. એપલના દાવાને ખોટો સમજવામાં આવ્યો કે ખરેખર દાવાઓ સાચા નથી મળ્યા તે અંગેની ચર્ચા હજુ સુધી ચાલી રહી છે, પરંતુ સ્માર્ટફોનના સંબંધમાં પાણીની પ્રતિકારને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. વોટરપ્રૂફ અથવા પાણી પ્રતિરોધક શું છે, ચાલો […]

Continue Reading
google

ટેક ગાઈડ : ગૂગલ પર આ ચીજો સર્ચ ના કરવી બાકી મુશ્કેલીમાં મુકાઇ જશો. જાણો કઈ કઈ છે?

આજકાલ લોકો કંઈપણ જાણવા માટે ગૂગલનો સહારો લે છે. કારણ કે લોકો વિશ્વવાસ છે કે ગૂગલ પર ઉપલબ્ધ માહિતી 100 ટકા સાચી હોય છે. પરંતુ ઘણી વાર લોકોને આવી કેટલીક વસ્તુઓ અજાણ્યામાં મળી જાય છે, જેના પછી તેઓ કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે ગૂગલ પર કઇ ચીજો […]

Continue Reading